દેવીપૂજક એવોર્ડ્સ અને સન્માન કાર્યક્રમ -2021
દેવીપૂજક ટ્રસ્ટ દ્વારા દેવીપૂજક સમાજ માટે જેમેણે પોતાના નોકરી ધંધા માં રોકાયેલા રહેવા ઉપરાંત પણ જેમણે દેવીપૂજક સમાજ માટે દેવીપુજક સમાજના વિકાસ કાર્ય માં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે દેવીપૂજક સમાજ માટે ઉત્કૃષ્ટ સેવા આપેલ લ છે તેમનું દેવીપૂજક ટ્રસ્ટ દ્વારા વિવિધ સેવા બદલ તેમનું સન્માન કરવામાં આવશે .જે એવોર્ડ્સ નીચે પ્રમાણે રહેશે 1. દેવીપૂજક શિરોમણી 2.બેસ્ટ દેવીપૂજક ટ્રસ્ટ /મંડળ/સંસ્થા 3.બેસ્ટ દેવીપૂજક સામાજિક કાર્યકર 4 બેસ્ટ દેવીપૂજક સંગઠક 5. બેસ્ટ દેવીપૂજક રાજકીય નેતા 6.બેસ્ટ દેવીપૂજક સરકારી કર્મચારી 7.બેસ્ટ દેવીપૂજક એડવોકેટ 8.બેસ્ટ દેવીપૂજક ડોક્ટર 9. બેસ્ટ દેવીપૂજક શિક્ષક 10.બેસ્ટ દેવીપૂજક પોલીસ/હોમગાર્ડ /સૈનિક 11.બેસ્ટ દેવીપૂજક નારી 12.બેસ્ટ દેવીપૂજક કલાકાર 13.બેસ્ટ દેવીપૂજક સ્પોટ્ર્સમેન 14.બેસ્ટ દેવીપૂજક વિદ્યાર્થી 15. બેસ્ટ દેવીપૂજક ખેડૂત 16.બેસ્ટ દેવીપૂજક વ્યાપારી (BUSINESS MAN ) 17.બેસ્ટ દેવીપૂજક સ્વચ્છ વિસ્તાર (મહોલ્લો) 18. બેસ્ટ દેવીપૂજક N .R .I .PERSON 19.બેસ્ટ દેવીપૂજક શિક્ષણ વિકાસ વિસ્તાર 20.બેસ્ટ દેવીપૂજક વડીલ (ELDER MAN) કાર્ય /આયુષ્ય 21.બેસ્ટ દેવીપૂજક પત્રકાર/સોસીયલ મીડિયા ગ્રુપ 22. બેસ્ટ દેવીપૂજક મજુર/ ફેરિયા 23.બેસ્ટ દેવીપૂજક મંદિર સેવા .
નોંધ ઉપરોક્ત એવોર્ડ માટે જે તે નોમિનેટ થવા માંગતા હોય અથવા ઉપરોક્ત એવોર્ડને લાયક હોય તેવા વ્યક્તિ તમે જાણતા હોવ તો તેની દેવીપૂજક ટ્રસ્ટ ઓફિસ- દેવીપૂજક ટ્રસ્ટ M/252/3014, સુંદરવન એપાર્ટમેન્ટ, સોલા રોડ, નારણપુરા અમદાવાદ - 380063, ગુજરાત email- devipujaktrust9@gmail.com ફોન - 079-27453014 ને તારીખ 20-11-2021 સુધીમાં તેમના નામ સરનામાં આધાર કાર્ડ અને તાજેતરના ફોટા સાથે જાણ કરવા વિનંતી . દેવીપૂજક એવોર્ડ્સ અને સન્માન કાર્યક્રમ સ્થળ લાખાજી કુવંરજી કોમ્યુનિટી હોલ - શાહીબાગ રોડ ,હાજીપુરા ગાર્ડન નમસ્તે સર્કલ પાસે અમદાવાદ- 38004 તારીખ 25-11-2021 ગુરુવાર બપોરે 3.00 થી 6.00.ખુશહાલ દિવાળી અને નવી ઉમઁગોભર્યું નવા વર્ષ ની સૌ દેવીપૂજક ભાઈઓ બહેનો અને વડીલોને ખુબ ખુબ શુભેચ્છાઓ.જય માતાજી જય દેવીપૂજક કિરીટ દંતાણી એડવોકેટ દેવીપૂજક ટ્રસ્ટ. MOB. NO. 9327691605
Comments
Post a Comment