"શ્રી દૈવી શક્તિ સહકારી ધિરાણ મંડળી " 2021
દેવીપૂજક ટ્રસ્ટ દ્વારા 👉👉👉"શ્રી દૈવી શક્તિ સહકારી ધિરાણ મંડળી "👈👈👈 શરૂ કરવામાં આવી રહી છે.જેમાં વાર્ષિક સભ્યો અને કાયમી સભ્પદમાં નામ નોંધણી ચાલી રહેલ છે.. હાલમાં સભ્ય તરીકે જોડાવા બદલ માસિક 500/- અને 1000/- ની વાર્ષિક બચત સ્કીમમાં જોડાઈ વર્ષ બાદ રેગ્યુલર સેન્ટ્રલ બેંકના વાર્ષિક વ્યાજદર સાથે બચત મૂડી મેળવો. આ સાથે વીમા અને લોન , પૈસાની સુરક્ષા તેમજ અન્ય સહકારી ખરીદીના લાભો મળશે. હાલમાં સહકારી મંડળી માં જોડવનારને 💵💷💴 સ્ટીલની થાળી 💴💷💵ગિફ્ટ તરીકે આપવામાં આવશે. નોધ . સમાજમાં વીશી કે લોટરી રૂપે રૂપિયા 50000- કે લાખ રૂપિયા કે તેનાથી વધારે રૂપિયાની અસુરક્ષિત સ્કીમો ચલાવી કેટલાય લોકો ના પૈસા ફસાવવામાં આવે છે અને કેટલાયને હિસાબોમાં ગોટાળા કરી પૈસા છોડવા પર મજબૂર કરવામાં આવે છે તેના વૈકલ્પિક રૂપે તેમજ બચતને પ્રોત્સાહન મળે તે હેતુથી સહકારી મંડળી માં જોડાવા લાભકારક છે. જય માતાજી🙏🙏🙏કિરીટ દંતાણી એડવોકેટ દેવીપૂજક ટ્રસ્ટ🤝✊🙏 મો. ન. 9327691605
Comments
Post a Comment