દેવીપૂજક જીવન સાથી પસંદગી મેળો કાર્યક્રમ અને સ્થળ-25/11/2021
👩❤️👨👫🏇❤️💔💘 👉👉👉👉 દેવીપૂજક જીવન સાથી પસંદગી મેળો કાર્યક્રમ અને સ્થળ 👈👈👈👩❤️👨👫🏇❤️💔💘 દેવીપૂજક ટ્રસ્ટ દ્વારા લાખાજી કુવંરજી કોમ્યુનિટી હોલ - શાહીબાગ રોડ ,હાજીપુરા ગાર્ડન નમસ્તે સર્કલ પાસે અમદાવાદ- 38004 તારીખ 25-11-2021 ગુરુવાર સવારે 11.00 થી 2.00 દેવીપૂજક ટ્રસ્ટ દ્વારા દેવીપૂજક સમાજ હિતાર્થે રાખેલ છે.
કાર્યક્રમના ખાસ આકર્ષણ 1. સાંસ્કૃતિક અને મનોરંજન કાર્યક્રમ .2. એકસાથે અનેક યુવક યુવતીઓ ને જોવાનો, મળવાનો અને પરિચય મેળવવાનો કાર્યક્રમ 3.જમણવાર તેમાટે દેવીપૂજક યુવક યુવતીઓ પોતાનો બાયોડેટા ભરેલ ફોર્મ સાથે પોતાનો લેટેસ્ટ પાસપોર્ટ ફોટો તેમજ આખો સુંદર ફોટો આધાર કાર્ડ ,અને સ્કૂલ સર્ટિફિકેટ ની ઝેરોક્ષ આપવાની રહેશે. આ સાથે દેવીપૂજક જીવનસાથી પસંદગી ફોર્મ PDF ફાઈલ આપેલ છે. આ ફોર્મ નીચેના સ્થળે સ્વીકારવામાં આવશે. સ્થળ દેવીપૂજક ટ્રસ્ટ M/252/3014, સુંદરવન એપાર્ટમેન્ટ, સોલા રોડ, નારણપુરા અમદાવાદ - 380063, ગુજરાત email- devipujaktrust9@gmail.com ફોન - 079-27453014 આ કાર્યમાં દેવીપૂજક સમાજના દરેક અનમેરીડ યુવક યુવતીઓ અને વાલીઓએ લાભ લેવા વિનંતી 🙏🙏🙏 👍 નોંધ : પસંદગી મેળામાં ભાગ લેવા માંગતા યુવકની સભ્ય ફી રૂપિયા 500/-, યુવતી ની સભ્ય ફી રૂપિયા 300/- તેમજ વાલીની સભ્ય ફી રૂપિયા 300/- છે. જય માતાજી 🙏🙏🙏 કિરીટ દંતાણી એડવોકેટ દેવીપૂજક ટ્રસ્ટ 🙏🙏🙏👍 મો . ન.9327691605
Comments
Post a Comment