DEVIPUJAK TRUST -SAMUH LAGNOTSAV -2022 સમૂહ લગ્નોત્સવ 👈👈👈દેવીપૂજક ટ્રસ્ટ દ્વારા 2022
🎺🎺🎺⛩️⛩️💞❤️❤🔥🌹💐👉👉👉સમૂહ લગ્નોત્સવ 👈👈👈દેવીપૂજક ટ્રસ્ટ દ્વારા 2022 માં લગ્નની સીઝનમાં રાખવામાં આવી રહ્યા છે . જેમને તેમાં ભાગ લેવો હોયતો નામ નોંધણી કરાવી શકે છે. છોકરીની ઉંમર 18 વર્ષ અને છોકરાની ઉંમર 21,વર્ષ ઉપરની હોવી ફરજિયાત છે.ઉંમરનો પુરાવા તરીકે જન્મોત્રી, સ્કૂલ સર્ટિફિ કેટ અને આધાર કાર્ડ અંને જાતિનું સમાજ કલ્યાણ ખાતાનું પ્રમાણપત્ર ઝેરોક્ષ સાથે તાજેતરના પાસપોર્ટ ફોટો તેમજ માબાપનું આધાર કાર્ડ ની ઝેરોક્ષ સાથે દેવીપૂજક ટ્રસ્ટ ઓફીસ પર રૂબરૂમાં મળી જવું.❤️🎺🎺🥁⛩️🎈🎁❤️💞❤🔥🎺🎺🌹🌸જય માતાજી 🙏🙏🙏🤝✊👍કિરીટ દંતાણી એડવોકેટ દેવીપૂજક ટ્રસ્ટ એમ/252/3014, સુંદરવન એપાર્ટમેન્ટ, સોલા રોડ નારણપુરા અમદાવાદ www. devipujaktrust.com, devipujaktrust9@gmail.com, Mob. No.9327691605, 🌹🌺🌸🌻
Comments
Post a Comment