જોજો ભાજપ- કોંગ્રેસ ની રાજ રમતમાં આ રાજકારણીઓ આ વખતે પણ દેવીપૂજકો નો ક્યાંય દાવ ના રમી જાય.
*મોદી સાહેબના આકસ્મિક વહેલા ચૂંટણી ગુજરાતમાં લાવવાના અણસાર મુજબ ખુબજ ઓછો સમય રહ્યો છે તમામ દેવીપૂજકોને સંગઠિત થવાનો અને સમાજ પ્રત્યે જાગૃત થવાનો. જોજો ભાજપ- કોંગ્રેસ ની રાજ રમતમાં આ રાજકારણીઓ આ વખતે પણ દેવીપૂજકો નો ક્યાંય દાવ ના રમી જાય. ચેતી જાવ તમામ દેવીપૂજકો . તમામ મંડળો, ટ્રસ્ટો, વકીલો, શિક્ષકો, સરકારી કર્મચરીઓ , સામાજિક કાર્યકરો અને સમાજના શુભેચ્છકો સંગઠિત થઈ એક થવા માટે તૈયારી શરૂ કરી દેવા સૌને મારી આગ્રહભરી નમ્ર વિનંતી છે. 🙏🙏🙏જય માતાજી, જય દેવીપૂજક સમાજ🤝✊✊🙏🙏🙏કિરીટ દંતાણી એડવોકેટ દેવીપૂજક ટ્રસ્ટ. મો. નં. 9327691605.*
Comments
Post a Comment