📓📔📗📕 રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ 📓📔📗📕

 📓📔📗📕 રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ 📓📔📗📕 આગામી શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં વિદ્યાર્થીઓને રાહત દરે  ફૂલસ્કેપ ચોપડા આપવાનું હોય ફુલસ્કેપ ચોપડા માં પોતાના નામ કે તેમના ધંધાની જાહેરાત છપાવી ઉમદા કાર્ય માં ફંડ ફાળો કે દાન કરી સામાજિક કાર્યમાં સહકાર આપવા વિનંતિ. આપે આપેલ દાનની રકમની પાકી પહોંચ મળશે તેમજ ઈનકમ ટેક્સ માં કરેલ દાનની 50% રકમ કપાત મળશે. જેમને આ ચોપડા લેવાની જરૂર હોય તેઓ એડવાંસ્માં ચોપડાની અડધી કિંમત જેટલી રકમ ભરી બુકિંગ કરાવી શકે છે. સહકારની અપેક્ષા સાથે  . જય માતાજી 🤝✊✊🙏🙏🙏કિરીટ દંતાણી એડવોકેટ દેવીપૂજક ટ્રસ્ટ 9327691605

Comments