દેવીપૂજક ધામ કોઠાગામ વાળી સમાજની જમીન પર બનીશકે તેમ છે .🙏🙏🙏🚩🛕🔱🔔🪔દેવીપૂજક
*🙏🙏🙏🚩🛕🔱🔔🪔🕉️દેવીપૂજક ધામ કોઠાગામ વાળી સમાજની જમીન પર બનીશકે તેમ છે .🙏🙏🙏🚩🛕🔱🔔🪔દેવીપૂજક ધામ ટ્રસ્ટ દ્વારા સમાજના લોકોના મંતવ્યો જાણ્યા તે મુજબ મોટા ભાગના સમાજના લોકો કોઠાગામ માં આવેલી જમીન તેમજ આજુબાજુની બીજી જમીન લઈને ત્યાંજ દેવીપૂજક ધામ બને તેવું ઈચ્છે છે .અને જો સમગ્ર દેવીપૂજક સમાજ ઈચ્છે તો દેવીપૂજક ધામ કોઠા ગામમાં માતા હડકશાની કૃપાથી અવશ્ય બની શકશે .તે માટે સમગ્ર દેવીપૂજક સમાજ ને કોઠાગામ માં આવેલી દેવીપૂજક સમાજની જમીનના ટ્રસ્ટીઓ તેમના આંતિરક વિવાદના કારણે કામ કરવામાં નિષ્ફળ ગયા હોય તેમજ આ ટ્રસ્ટીઓ સમગ્ર દેવીપૂજક સમાજનો વિશ્વાસ ગુમાવી ચૂકેલ હોય આ ટ્રસ્ટીઓએ તેમના વહીવટની માહિતી આપી પોતાના રાજીનામા આપી જે તે વહિવટદારોને સોંપવામાં આવે તો તે દેવીપૂજક ધામ કોઠાગામમાં માતા હડકશાની કૃપાથી અને સમગ્ર દેવીપૂજક સમાજના સહયોગથી અવશ્ય બની શકશે.માટે સમગ્ર દેવીપૂજક સમાજે આ કાર્યમાં સાથ સહકારથી કામગીરી ચાલુ કરવા નમ્ર વિનંતી . જય માતાજી,🚩🚩🚩જય હો માં હડકશા માતાની 🚩🚩🚩,જય હો દેવીપૂજક સમાજની કિરીટ દંતાણી એડવોકેટ દેવીપૂજક ટ્રસ્ટ ,9327691605🤝✊✊🙏🙏🙏
Comments
Post a Comment