દેવીપૂજક ધામ નિર્માણ સમિતિ દેવીપૂજક ધામ ટ્રસ્ટ 17-4-2022
🙏🙏🙏🚩🚩🚩🛕🕉️🔔🪔🌺🌻🌷🌹દેવીપૂજક ધામ ટ્રસ્ટ દ્વારા હડકશા માતાની મોટી મૂર્તિ સાથે દેવીપૂજક સમાજના કુળદેવી અને અન્ય દેવોની મૂર્તિ સાથેના મંદિર 2.ધર્મશાળા , 3 સાંસ્કૃતિક કાર્યક્રમ હોલ, 3. શૈક્ષણિક ટ્રેનિંગ સેન્ટર વગેરે સમાવેશ કરતુ દેવીપૂજક ધામ બનાવવાનું કાર્ય હાથ ધરેલ છે. સમગ્ર દેવીપૂજક સમાજનું આ એક સ્વપ્ન છે .આ સપનાને વાસ્તવિકમાં પરિવર્તન કરવા માટે દેવીપૂજક ટ્રસ્ટ દ્વારા દેવીપૂજક ધામ ટ્રસ્ટની સરકારી ધારાધોરણ મુજબ નોંધણી કરાવેલ છે.દેવીપૂજક ધામ બનાવવું દેવીપૂજકો માટે અશક્ય નથી. ફક્ત જરૂરત છે સૌ દેવીપૂજકના સાથ સહકારની. સૌ દેવીપૂજકદેવીપૂજક ધામ નિર્માણ કાર્ય માં દાન આપો અને અપાવો .દરેક દેવીપૂજક મહોલ્લા ,ગામ ,શહેર માંથી દેવીપૂજક ધામ નિર્માણ માટે સભ્યોની નિમણુંક કરવાનું ચાલુ છે.આ કાર્યમાં સૌ દેવીપૂજક ભાઈઓ બહેનો વડીલો જોડાય તે અતિ આવશ્યક છે.દેવીપૂજક ધામ નિર્માણ કાર્યમાં જોડાવનાર સભ્યને દેવીપૂજક ધામ ટ્રસ્ટ દ્વારા સભ્ય તરીકેનું ઓળખકાર્ડ આપવામાં આવશે. તેમજ જે તે વિસ્તારના સભ્ય તરીકે તેમનું નામ નંબર દેવીપૂજક ધામ ટ્રસ્ટ જાહેરાત બોર્ડમાં દર્શાવવા માં આવશે.દેવીપૂજક ધામ નિર્માણ કાર્ય માટે આપણા વિસ્તારમાં પ્રચાર કે દાન સહાય માટે આવેતો સૌ દેવીપૂજક ભાઈઓ સાથ સહકાર આપવા તેમજ અપાવવા આપ સૌને વિનમ્ર અરજ છે.અને તોજ દેવીપૂજક ધામ નિર્માણ વહેલી તકે થઇ શકશે .અને દેવીપૂજક સમાજના વિકાસના કાર્યો પણ થશે . આગામી મહિનામાં દેવીપૂજક ધામ નિર્માણ કાર્યના તમામ સભ્યોની મિટિંગ અમદાવાદમાં યોજાવવાની છે. જય માતાજી જય દેવીપૂજક સમાજ 🙏🙏🙏🚩🚩🚩🛕🕉️🔔🪔🌺🌻🌷🌹 દેવીપૂજક ધામ નિર્માણ સમિતિ દેવીપૂજક ધામ ટ્રસ્ટ , સંયોજક ,સંકલન અને પ્રચારક કિરીટ દંતાણી એડવોકેટ દેવીપૂજક ટ્રસ્ટ 9327691605 .
Comments
Post a Comment